અકૂપાર – ગીરવાસી માનવ અને પ્રકૃતિના પ્રેમની નોખી કથા

IMG_3669
ગૈયરને ઘણી ખમ્મા!

મારી Back to Basics Part – 1 પોસ્ટમાં મેં તે બે પુસ્તકો વિશે વાત કરી હતી જે પુસ્તકો મને મારી પોતાની ધરતી – ગૂર્જરધરાની સમીપ લઈ ગયા અને તેના અજાણ્યા પાસાઓનો પરિચય કરાવ્યો. તેમાંનું એક પુસ્તક એટલે અકૂપાર. અને બીજું ઝવેરચંદ મેઘાણીનું રા’ ગંગાજળિયો. આજે મારે વાત કરવી છે અકૂપાર વિશે.

Continue reading “અકૂપાર – ગીરવાસી માનવ અને પ્રકૃતિના પ્રેમની નોખી કથા”

Advertisements